MGVCL,PGVCL,UGVCL,DGVCL,VS-Exam MCQ
Q1. વિદ્યુત પ્રવાહની માપની એકમ કઈ છે?
Q2. ઓહ્મનો નિયમ શું કહે છે?
Q3. 1 કિલોવોટ = ____ વોટ?
Q4. ઘરના ઇલેક્ટ્રીકલ વાયર માટે સામાન્ય રીતે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે?
Q5. હોટ લાઈન પર કામ કરતી વખતે કયા સલામતી ઉપાયો અપનાવવા જોઈએ?
Q6. AC (Alternating Current) અને DC (Direct Current) વચ્ચે મુખ્ય તફાવત શું છે?
Q7. શું થાય જો લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર સીધા જોડી દેવામાં આવે?
Q8. એક સામાન્ય ઘરેલુ વીજ લાઈનનો વોલ્ટેજ કેટલો હોય છે?
Q9. 1 હોર્સપાવર (HP) = ____ વોટ?
Q10. ઇલેક્ટ્રીક મોટર શેના સિદ્ધાંત પર કાર્ય કરે છે?
Q 11) શોર્ટ સર્કિટ થતા કઈ અસર થાય?
Q12. કોઈ લાઈટ સર્કિટમાં ફ્યુઝ મુખ્યત્વે શું કરે છે?
Q 13) 3-ફેઝ પાવર સપ્લાયમાં કઈ માત્રા 120° એંગલ પર હોય છે?
Q 14) 50 Hz AC સપ્લાયમાં, કરંટની દિશા એક સેકન્ડમાં કેટલા વખત બદલાય છે?
Q 15) ઇલેક્ટ્રીકલ વાયરના રંગ કયા પ્રમાણમાં હોય છે?
(B) લાઈવ = લીલો, ન્યુટ્રલ = લાલ, અર્થ = કાળો
(C) લાઈવ = નિલો, ન્યુટ્રલ = લીલો, અર્થ = લાલ
(D) કોઈ નક્કી નિયમ નથી
Q 16) ઇલેક્ટ્રીકલ કનેક્શન માટે કઈ વિધિ સૌથી સલામત છે?
Q 17)ઇલેક્ટ્રીક શોકથી બચવા માટે કયું પ્રથમ પગલું લેવું જોઈએ?
Q 18) DC મોટરનું મુખ્ય ભાગ કયું છે?
Q19. ટ્રાન્સફોર્મર શેના સિદ્ધાંત પર કાર્ય કરે છે?
Q20. ઇન્ડક્શન મોટરમાં સ્ટાર્ટિંગ ટોર્ક કેવી રીતે વધારી શકાય?
Post a Comment
0 Comments